ગોધરા શહેરમાં એસઆઈઆર કામગીરીના વધતા દબાણથી ત્રસ્ત પ્રાથમિક શિક્ષક વિનુભાઈ બામણીયાએ સોશિયલ મીડિયા પર વિડિયો બનાવી આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા ચકચાર વ્યાપી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રાત્રીના મોડીરાત સુધી કામ કરાવ્યા છતાં અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે. વિડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું અને શિક્ષકને સમજાવટના પ્રયાસો શરૂ થયા. વિનુભાઈએ ધારાસભ્ય સી.કે. રાઉલજીને રજૂઆત કરતાં રાઉલજીએ ખાતરી આપી કે એસઆઈઆર કામગીરીનો ભાર ઘટાડવા બી.એલ.ઓ સાથે સહાયક બ
short by
News Gujarati /
08:00 am on
23 Nov