પંચમહાલ જિલ્લામાં આવતીકાલે ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાશે, ત્યારે પંચમહાલ જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી, તમામ મતદાનમથકો પર ચૂંટણી સામગ્રી મોકલવાથી માંડીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવા સુધીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
short by
News Gujarati /
10:00 pm on
21 Jun