વાઇલ્ડલાઇફ રિસર્ચર અને લાઈફ મેમ્બર ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી મેમ્બર ડો. જલ્પન રૂપાપરાએ જણાવ્યું હતું કે સાસણગીરની પ્રખ્યાત જય અને વીરુની જોડી હવે અસ્તિત્વમાં નથી રહી, જે ખૂબ દુઃખના સમાચાર છે અને બધા જ સિંહ પ્રેમીઓમાં શોકનું મોજુ છે અત્યારે. આ જય વીરુ ખૂબ જ ફેમસ હતા. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હમણાં સાસણગીરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે એમને પણ આમણે નિહાળેલા.
short by
News Gujarati /
02:00 am on
31 Jul