For the best experience use Mini app app on your smartphone
ચોમાસાની સિઝનમાં ગિરનાર પર્વત તેમજ જંગલ વિસ્તારનો અદભુત નજારો નિહાળવા લોકો પહોંચતા હોય છે ત્યારે ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસતા હાલ તો માળવેલા ની જગ્યા તેમજ સરકડીયા હનુમાનજી ની જગ્યા તરફ પર્વતમાળામાંથી સુંદર ઝરણા વહેતા થયા છે. ગિરનાર પર્વતની વનરાઈઓનો નજારો માળવા પ્રવાસીઓ માળવેલાની જગ્યા ખાતે પહોંચ્યા હતા.જુનાગઢ નહીં પરંતુ રાજ્યના અન્ય જિલ્લા માંથી પણ પ્રવાસીઓ ચોમાસાની સિઝનમાં ગિરનાર પર્વત તેમજ જંગલ વિસ્તારની મુલાકાતે આવતા હોય છે.
short by News Gujarati / 12:01 am on 01 Jul
For the best experience use inshorts app on your smartphone