આજથી વર્ષો પહેલા એટલે કે 1972માં જૂનાગઢમાં દુકાળ પડ્યો હતો તે સમયે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગવતસિંહ રાઠોડ અને સંત કરમણ ભગત સાથે અન્ય લોકોએ ગીરનારના જંગલમાં પરિક્રમા કરી હતી જેમાં 36 kmના ગિરનાર પરિક્રમા રૂટ પર તેમજ રૂટ પર આવેલા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવી હતી બાદમાં મુશળધાર વરસાદ પડ્યો હતો ત્યારથી જ આ શ્રદ્ધા ચાલી આવે છે અને દર વર્ષે ગિરનારની દૂધધારા પરિક્રમા કરવા લોકો ઉમટી પડે છે ત્યારે આજા પરિક્રમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
short by
News Gujarati /
12:01 am on
22 Jun