પાટણ તાલુકાના ગદોસણ ગામ નજીક પેટ્રોલપમ્પના મેનેજરને કેટલાક ઇસમોને હથિયાર બતાવીને લૂંટી લીધો હતો.જે મામલે પાટણ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી પાટણ જિલ્લા પોલીસવડા ની સૂચના થી અલગ અલગ ટિમો બનાવીને શોધખોળ કરતા રામનગર મહેમદપુર અને હાંસાપુરમાં કેટલાક શંકાસ્પદ ઈસમો મળતા એલસીબીએ છ જેટલા આરોપીને પકડી એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.સઘન પૂછપરછ કરતા આરોપીઓએ ગુન્હો કબૂલ્યો હતો તેમની પાસેથી 2.84 લાખના મુદ્દામાં ઝડપી પાડવામાં આવ્યો હતો.
short by
News Gujarati /
08:00 am on
01 Jul