For the best experience use Mini app app on your smartphone
ગુજરાત રાજ્યના એમજીવીસીએલના પાઈલટ પ્રોજેક્ટ હેઠળ પંચમહાલના ગોધરા શહેરમાં ડિજિટલ સ્માર્ટ વીજમીટર લગાવવાની કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે, જેમાં 4 હજાર મીટર લાગી ચૂક્યાં છે. આ પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ સ્માર્ટ વીજમીટરમાં પ્રથમ રિચાર્જ કરાવ્યા બાદ તેનો ઉપયોગ થઈ શકશે. કેન્દ્ર સરકારના રિવેમ રીફોર્મ લિંક રિઝલ્ટ બેઝ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કિલ (RDSS) પ્રોજેકટ હેઠળ આ કામગીરી કરાઈ રહી છે.
short by Dipak Vyas / 04:38 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone