For the best experience use Mini app app on your smartphone
આવતીકાલે ચૂંટણી છે ત્યારે ચૂંટણી બુથ પર જતા કર્મચારીની બસને અકસ્માત નડ્યો છે વાઘોડિયા ખંભા રોડ ઉપર આર આર કેબલ પાસે activa ચાલકને બચાવવા જતા ડમ્પર ચાલકે બસને લેતા બસ વરસાદી કાચમાં ખાબકી હતી જો કે તેમાં સવાર 30 જેટલા મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જતા કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી. અકસ્માતની ઘટનાના એ જાણ પોલીસને અને મામલતદારને થતા પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો.
short by News Gujarati / 02:00 am on 22 Jun
For the best experience use inshorts app on your smartphone