ચીખલી ના સાદડવેલ ખાતે નિર્માણ થઈ રહેલ આદિવાસી સમાજની જીવાદોરી સમાન કાવેરી સુગર શરૂ થાય એ પહેલાજ તેની જમીનની હરાજી કરવાની જાહેરાત NCDC દ્વારા ન્યૂઝ પેપર માં આવી છે ત્યારે આ કાવેરી સુગર કોઈપણ ભોગે ચાલુ થવી જોઈએ જેને લઈ નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીખલી પ્રાંત કચેરી ખાતે એક આયોજનપત્ર આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
short by
News Gujarati /
10:00 pm on
15 Apr