શહેરના ચિત્રા વિસ્તારની આ ઘટના છે, ચિત્રા વિસ્તારમાં આવેલા સતનામ ચોક નજીક એક આઇસર ચલાકે બાઈક ચાલક ને અડફેટે લેતા મોત નીપજ્યું છે. ચિત્રા વિસ્તારની મહેશ્વરી સોસાયટીમાં રહેતા અશ્વિનભાઇ હિમ્મતભાઈ ડાભી પોતાના બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આઇસરના ચલાકે અડફેટે લીધા હતા, અકસ્માતમાં બાઈક ચાલક અશ્વિનભાઇ ડાભીનું ઘટના સ્થળે જ કમકામાટીભર્યું મોત નીપજ્યું હતુ
short by
News Gujarati /
08:00 am on
22 Jun