ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે તેઓ નવસારી આવ્યા હતા. આ બાદ તેઓ વલસાડ ખાતે પ્રવાસે હતા. મહત્વનું છે કે આ પ્રવાસ દરમિયાન તેમણે સાંસદ જે ધવલ પટેલ છે તેમના ઉપર વિવિધ ટિપ્પણીઓ કરી હતી જોકે તેમનો પ્રત્યુતર ધવલ પટેલે આપ્યો હતો.
short by
News Gujarati /
08:00 am on
21 Nov