For the best experience use Mini app app on your smartphone
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શનિવારે ઇંગ્લેન્ડની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડ્યો છે. ઇંગ્લેન્ડે મેચમાં 8 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા હતા, જેમાં બેન ડકેટે સૌથી વધુ 165 રન બનાવ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ સ્કોરનો અગાઉનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે હતો, જેમાં ન્યુઝીલેન્ડ 4 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા હતા.
short by દિપક વ્યાસ / 07:12 pm on 22 Feb
For the best experience use inshorts app on your smartphone