છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ડાંગ-આહવા, ઝઘડિયા, ભરૂચ અને સુબિરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વાલિયા, સોનગઢ, ધંધુકા અને કરજણમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડશે.
short by
ગૌતમ રાઠોડ /
09:48 am on
30 May