છેલ્લા ઘણા સમય થી ઈટાળી ગામ માં ગૌચર દૂર કરવાના સરપંચ ના પ્રયત્નો છતાં હજુ પેશકદમી યથાવત માળિયા મામલતદાર દ્વારા પણ મીડિયા દ્વારા લેખિત પેશકદમી દૂરકરવા માટે અરજી માંગવામાં આવી તો તાત્કાલિક લેખિત માં મંજૂરી અપાઈ. તો અત્યાર સુધી કેમ સરપંચ ના કેવાંથી આ મંજૂરી અપાઈ ન હતી એ પણ એક પ્રશ્ન થાય છે છેલે સરપંચ દ્વારા રાજીનામું આપવા સુધી ની બતાવી તૈયારી વી. ઓ 1
short by
News Gujarati /
10:00 am on
23 Apr