છત્તીસગઢના નારાયણપુરમાં એક દર્દીને પેશાબ વખતે બળતરા થતી હોવાથી ઝોલાછાપ ડૉક્ટરે તેના ગુપ્તાંગ પર વીંટી પહેરવાની સલાહ આપી. દર્દીએ ડૉક્ટરની સલાહ અનુસરતા તેના ગુપ્તાંગના ભાગે સોજો આવી ગયો અને વીંટી ફસાઈ ગઈ હતી. લગભગ બે કલાકની સખત મહેનત અને તાલમેલ પછી ડૉક્ટરે વીંટી કાપીને દર્દીને પીડામાંથી મુક્તિ આપી છે. યુવકને પેશાબ, તાવ અને માથાનો દુખાવો જેવી ફરિયાદો હતી.
short by
દિપક વ્યાસ /
11:16 am on
15 Sep