ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મ જયંતી નિમિત્તે નેત્રંગ ખાતે કોંગ્રેસના ધારાસભ્યો અનંદ પટેલ,AAP ના ધારાસભ્ય ચૈતર વસાવા હું આગેવાની હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફર રહ્યો હતો જેને લઈને કોગ્રેસ નેતા સંદીપ માંગરોલા આક્ષેપ કર્યો છે.
short by
News Gujarati /
10:00 am on
21 Nov