કેટલાક સ્માર્ટફોનમાં સ્ક્રીન પર એક નાની લીલી લાઈટ દેખાય છે જે દર્શાવે છે કે કેમેરા કે માઈક ચાલુ છે. જો આ લાઇટ ફોટો-વીડિયો લેવા અને કૉલ કરવા સિવાય દેખાતી હોય, તો સંભવ છે કે કોઈ હેકર તમારા મોબાઈલ દ્વારા તમારો વીડિયો કે ઑડિયો રેકોર્ડ કરી રહ્યો હોય શકે. આ રોકવા માટે સંબંધિત એપ્લિકેશનના સેટિંગ્સ બદલો અથવા તેને કાઢી નાખો.
short by
ક્ષીરપ ભુવા /
08:34 am on
23 Feb