જાંબુ ગામે રહેતા ભૂરાભાઈ જેઠાભાઇ પરમાર નામના વૃદ્ધ જાંબુ ગામના બસ સ્ટેશન નજીક રસ્તા પર મગફળી વીંણતા હતા ત્યારે આ પંથકની ખાનગી સ્કૂલની બસ ચાલકે આ વૃદ્ધને હડફેટે લીધા હતા.આ અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
short by
News Gujarati /
10:00 pm on
25 Mar