For the best experience use Mini app app on your smartphone
રાજકુમાર જાટ નામના યુવકની હત્યા કેસમાં રાજકોટની જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલ તથા ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. ગત 9 માર્ચે 2025ના રોજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમારને માર મારવાનો આરોપ લાગ્યો હતો. આ પહેલાં પોલીસ તપાસમાં રાજકુમારનું મોત બસ અકસ્માતમાં થયાનો ખુલાસો થયો હતો.
short by દિપક વ્યાસ / 07:11 pm on 05 Dec
For the best experience use inshorts app on your smartphone