જંબુસર પોલીસે ₹2,37,340 નો જુગાર ઝડપી પાડયો જુગાર રમતા સાત જુગારીઓની ધરપકડ કરવામાં આવી એક વોન્ટેડ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના પાછળના ભાગે આવેલ ખુલ્લા મેદાનમાં રમી રહ્યા હતા જુગાર છ મોબાઈલતેમજ ચાર મોટર સાયકલ પણ જંબુસર પોલીસે કબજે લીધી જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પતિ યોગેશ માછી પણ આ સાત આરોપીઓમાંથી એક
short by
News Gujarati /
02:00 am on
01 Jul