દિન પ્રતિદિન સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે તેમજ ઓટીટી પ્લેટફોર્મ સામે આવ્યા છે ત્યારે સિનેમા ઘરો બંધ થવા લાગ્યા છે જામનગરમાં ચાલતું એકમાત્ર અંબર સિનેમાઘર આજથી બંધ થયું છે વર્ષોથી જામનગરવાસીઓને અમરસિંહ મનોરંજન મળતું હતું. કારણ કે અહીં બોલીવુડ અને બોલીવુડ મુવીઓ લાગતી હતી
short by
News Gujarati /
08:00 am on
01 Jul