અહેવાલ અનુસાર, જામનગરના ઍરફોર્સ સ્ટેશનનાં એક ઉચ્ચ મહિલા અધિકારી રજા પર ગયાં હતાં. તેઓ પાછાં આવ્યાં અને ઘરમાં જોયું તો કોઈએ સેક્સ કર્યું હોય તેમ સિમન્સ તેમજ વાળ પડ્યા હતા. પોલીસે 5 શંકમંદનાં વ્યવહાર અને હાજરી અંગેની તપાસ શરૂ કરી છે. જોકે, તાળું પણ તૂટેલું નહોતું આથી કોઈ જાણભેદુ હોવાની પોલીસને શંકા સેવાઈ રહી છે.
short by
ક્ષીરપ ભુવા /
04:19 pm on
21 Nov