જામનગરમાં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કર્યો. જે બાદ આપના કાર્યકર્તાઓએ જૂતુ ફેંકનાર શખ્સને ઢોર માર માર્યો. જોકે, પોલીસે વચ્ચે પડીને આ શખ્સને છોડાવ્યો અને બાદમાં તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયા સંબોધન આપી રહ્યા હતા તે સમયે આ ઘટના બની છે.
short by
દિપક વ્યાસ /
08:31 pm on
05 Dec