જિયો કૉઈન એક ડિજિટલ કરન્સી છે, જેને રિલાયન્સ જિયો દ્વારા બનાવવામાં આવી છે. તે બીટકોઈન કે એથેરિયમ જેવા બ્લોકચેન પાવર્ડ ક્રિપ્ટો કરન્સીને બદલે એક રિવૉર્ડ ટોકન કે ડિજિટલ લોયલ્ટી પોઈન્ટ સાથે વધારે સંકળાયેલ છે. ઉપરાંત તેને કસ્ટમર એન્ગેજમેન્ટ ટૂલ કહી શકાય છે, જેને જિઓ એપ્સ સાથે લોકો જોડાયેલા રહે તે માટે ડિઝાઇન કરવામાં આવી છે.
short by
દિપક વ્યાસ /
09:40 pm on
30 Jan