For the best experience use Mini app app on your smartphone
પોરબંદર શહેરના જ્યૂબેલી પુલ પર પસાર થતા એક કાર ચાલકે કોઈ કારણોસર 2 બાઇકને હડફેટે લીધા હતા.આ અકસ્માતમાં બાઇકમાં સવાર 3 સભ્યોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને લઈને અકસ્માત સ્થળ પર લોકો એકત્રિત થઈ ગયા હતા.
short by News Gujarati / 10:00 pm on 14 Sep
For the best experience use inshorts app on your smartphone