જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ રામભાઈ મારું નો પદગ્રહણ સમારોહ મિડલ સ્કુલ સામે આવેલી ભોંય સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, દેવભૂમિ દ્વારકાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, સહિત પ્રદેશના અનેક આગેવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદના પોરબંદર ની છાપ ખરાબ હોવાથી નિવેદનને વખોડયું હતું
short by
News Gujarati /
02:00 am on
07 Jul