રાજપીપળા ખાતે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલીયા ને કોર્ટમાં પ્રવેશ ના અપાતા જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.બાર એસોસીએશનના પ્રમુખ જયદેવ જોશી ની આગેવાનીમાં વકીલો એ સૂત્રોચાર કર્યા હતા. પોલીસ દ્વારા વકીલ ગોપાલ ઇટાલીયા ને રોકવામાં આવેલ હોય પોલીસ અધિકારી ઉપર ફક્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
short by
News Gujarati /
08:00 am on
08 Jul