કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિ દ્વારા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની પ્રક્રિયા તેમજ UCC લાગુ કરવા અંગે સખ્ત વિરોધ હોવાનું જણાવીને આજે કચ્છ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં સમસ્ત કચ્છ મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પ્રકિયાનો કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિનો વિરોધ
short by
News Gujarati /
10:00 pm on
15 Apr