જામનગર જિલ્લા સહિતના જિલ્લાઓમાં આવેલ આંગણવાડીઓમાંથી ગેસના બાટલા ચોરી કરનાર સસ્પેન્ડ શિક્ષક ઝડપાયો. જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જીલ્લામાં 26થી વધુ ચોરીના ગુનાઓ ઉકેલાયા. સસ્પેન્ડ આચાર્ય કાંતિલાલ નકુમ ધરપકડમાં, ચોરીના 18 ગેસ બાટલા, મોબાઇલ, મોટરસાયકલ સહિત ₹70,000થી વધુનો મુદામાલ જપ્ત.. ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી જતા ત્રણ જીલ્લામાં છેલ્લા 2 માસમાં 26 ગેસના બાટલાઓની ચોરી કરી હતી.
short by
News Gujarati /
04:00 am on
31 Jul