For the best experience use Mini app app on your smartphone
સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈ હાથમતી જળાશય પાણીની આવકમાં વધારો થયો છે.જળાશયમાં પાણીની આવક વધતા હાથમતી નદી થકી પાણીનો પ્રવાહ હિંમતનગર હાથમતી પીકઅપ વિયર સુધી પાણી આવી ચૂક્યું છે અને હજુ પણ પાણીનો પ્રવાહ યથાવત છે ત્યારે હાથમતી પીકઅપ વિયર પરથી વહી હાથમતી નદીમાં વહેશે જેને લઈ તકેદારીના ભાગ રૂપે હિંમતનગર શહેરના ત્રણ ડીપ બ્રિજ પરથી અવળજવળ બંધ કરવામાં આવી છે.હિંમતનગર શહેરના ન્યાય મંદિર થી મહેતાપુરા,ન્યાયમંદિરથી પરબડા અને હિંમતનગર
short by News Gujarati / 12:01 am on 07 Jul
For the best experience use inshorts app on your smartphone