જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધારી ગુંડાડી ગામના પ્રોહી બુટલેગર રાહુલ વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ કલેકટરને મોકલતા ગેરકાયદેસર પ્રવૃત્તિ ની ગંભીરતાને સમજી બુટલેગર રાહુલ વાળા વિરુદ્ધ પાસા વોરંટ કરવામાં આવ્યું હતું. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા બીલખા ચેલૈયાની જગ્યા પાસેથી આરોપી રાહુલ વાળાને ઝડપી સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે ધકેલી દીધો છે.
short by
News Gujarati /
10:00 pm on
15 Apr