પંચમહાલ જિલ્લામાં મનરેગાના કામોની દ્વારા તપાસ કરાવવાની માંગ સાથે શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી એ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે,સાથે મનરેગાના કામોની યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરી છે.આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
short by
News Gujarati /
10:02 am on
01 Jul