For the best experience use Mini app app on your smartphone
ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે, જૈશ-એ-મોહમ્મદ ફરી પુલવામા જેવી આતંકી ઘટનાનું કાવતરું ઘડી રહ્યું છે. જૈશ સંગઠન દક્ષિણ કાશ્મીર સહિત ખીણના મહત્વપૂર્ણ વિસ્તારોમાં વાહન-આધારિત આત્મઘાતી વિસ્ફોટકો/સુસાઇડ સ્ક્વાડનો ઉપયોગ કરી શકે છે. ચેતવણી બાદ, જમ્મુ- કશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એનજન્સી મુજબ, તેઓ દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ હુમલાઓનું આયોજન કરી રહ્યા છે.
short by અર્પિતા શાહ / 09:05 am on 19 Nov
For the best experience use inshorts app on your smartphone