For the best experience use Mini app app on your smartphone
🚩 કોંગ્રેસની 'જન આક્રોશ યાત્રા'નું બેચરાજીમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી જન આક્રોશ યાત્રાનું પ્રથમ ચરણ આજે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી ખાતે સમાપ્ત થયું. ઢીમાથી શરૂ થયેલી આ યાત્રાનું સમાપન આજે બેચરાજીમાં એક વિશાળ જન આક્રોશ સભા સાથે થયું હતું, જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં
short by News Gujarati / 10:00 pm on 05 Dec
For the best experience use inshorts app on your smartphone