For the best experience use Mini app app on your smartphone
જન્માષ્ટમી લોકમેળો 2025ના ટેન્ડર આવતીકાલે તા.31 જુલાઈ, 2025ના રોજ બપોરે 3:30 કલાકે મહાનગરપાલિકા કચેરી ખાતે ખોલવામાં આવશે, અને મહાનગરપાલિકા કચેરીના મિટિંગહોલમાં સાજે 4:30 કલાકે માન્ય ટેન્ડરરો વચ્ચે હરાજી કરવામાં આવશે.
short by News Gujarati / 12:00 am on 31 Jul
For the best experience use inshorts app on your smartphone