જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ડાભી તેમના પરિવાર અને મિત્રો સાથે જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા જે બાદ ત્યાં આતંકી હુમલામાં તેમને ગોળી વાગી જતા ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે તેમનો પરિવાર ભાવનગર શહેરના પરત નગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા હોય જા ભાવનગરના રેન્જ થાય છે ગૌતમ પરમાર એસપી મેયર સહિતના મહાન ઉભો હોય મુલાકાત લીધી
short by
News Gujarati /
08:01 am on
23 Apr