For the best experience use Mini app app on your smartphone
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આંતકી હુમલામાં ભાવનગરના લાપતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની સુરક્ષાદળોએ પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ, ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું, જેમાં યતીશભાઈ અને સ્મિત ગઈકાલથી લાપતા હતા. યતીશભાઈના પત્ની કાજલબેન સહી સલામત છે. અત્યારસુધી આતંકી હુમલામાં 3 ગુજરાતીના મોત થયા છે.
short by અર્પિતા શાહ / 10:09 am on 23 Apr
For the best experience use inshorts app on your smartphone