સર ગામની વિદ્યાર્થીનીએ આત્મહત્યાકરી લેવાનો મામલોકોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ક્રિષ્નાબેન લકુમ નામની 19 વર્ષની દીકરીએ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતીજમવા બાબતે પરિવારે ઠપકો આપ્યા બાદ 19 વર્ષની દીકરીને લાગી આવતા ગળાફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હોવાનું પરિવાર જનોએ પોલીસ નિવેદનમાં જણાવ્યુંપોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈ મોતનું સાચું કારણ શું છે પરિવાર છે જણાવી રહ્યો છે તે સત્ય છે કે નહીં તે તમામ બાબતેએડી દાખલ કરી તપાસ આગળ વધારી સિહોર પોલીસ
short by
News Gujarati /
10:00 pm on
15 Apr