ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ જય શાહ દ્વારા ઓલિમ્પિક કમિટી (IOC)ના વડા થોમસ બાક સાથે મુલાકાત કરવામાં આવી હતી. ICCએ ટ્વિટર પર આ મુલાકાતની તસ્વીરો શેર કરી જણાવ્યું કે, "ક્રિકેટને ઓલિમ્પિક રમત તરીકે સ્વીકારવાના પ્રયાસો ચાલી રહ્યા છે." અગાઉ પણ જય શાહ 2032ના ઓલિમ્પિક માટે આયોજન સમિતિના વડા સિન્ડી હૂક અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO નિક હોકલીને મળ્યા હતા.
short by
અર્પિતા શાહ /
11:12 am on
22 Jan