આજે તારીખ 15/04/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાકે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય નીનામા દ્વારા નાના વેપારીઓની મુલાકાત કરાઈ.દાહોદ જીલ્લા ના લીમડી મા થોડાક દિવસો અગાઉ ઝાલોદ રોડ ઉપર આવેલ કાચા દબાણો દુર કરાતા લોકો બન્યા બેરોજગાર.દબાણ દુર કરતા લોકો હમણા તડકા મા બેસી વેપાર કરવા મજબુર બન્યા.લીમડી ગામ મા દબાણ હટાવવા તંત્ર દ્વારા વ્હાલા દવલા ની નિતી રખાઈ હોવાના કરાયા આક્ષેપ.
short by
News Gujarati /
10:00 pm on
15 Apr