જામનગર શહેરના અતિ ધમધમતા ટાઉનહોલ વિસ્તારમાં પેટ્રોલ ચોરીની ઘટના સામે આવી છે. ટાઉનહોલ વિસ્તારમાં આવેલ જ્યોત ટાવર કોમ્પ્લેક્સના સેલર પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા ટુ-વ્હીલર વાહનોમાંથી કોઈ અજાણ્યા યુવાન યુવાન દ્વારા પેટ્રોલની ચોરી કરવામાં આવી રહી છે. આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી. પેટ્રોલ ચોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
short by
News Gujarati /
12:00 am on
26 Mar