ટાટા મોટર્સે MY-2023 મોડલની કારની કિંમતમાં ₹3.7 લાખનો ઘટાડો કર્યો છે. હૈરિયર અને સફારીની કિંમતોમાં ₹3.7 લાખ, નેક્સોનની કિંમતોમાં ₹2.85 લાખ, જ્યારે ટિયાગો, અલ્ટ્રોઝ અને ટિગોરની કિંમતોમાં ₹2.05 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ ટાટા પંચની કિંતતોમાં ₹1.55 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
short by
System User /
07:23 pm on
05 Dec