ઉત્તર પ્રદેશના અમેઠીમાં બેગમપુરા એક્સપ્રેસ ટ્રેનમાં બેસવાને લઈ થયેલા ઝઘડામાં ચાર શખ્સોએ એક યુવકની ચાકુ મારીને હત્યા કરી છે. યુવકના બે ભાઈઓ તેને બચાવવા નિહાલગઢ રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે ચાર શખ્સોએ તેમની પર હુમલો કરીને ઈજા પહોંચાડી છે. ચાલતી ટ્રેનમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે ટ્રેનની બોગીને ઘેરી લઈને ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.
short by
દિપક વ્યાસ /
08:36 pm on
05 Dec