અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે ભારત પરના ટેરિફ વિશે કહ્યું કે, "અમારી સાથે તેવો જ વ્યવહાર કરો, જેવો અમે તમારી સાથે કરીએ છીએ.. આ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મોડેલ છે. તમે આ સ્વીકારો નહીંતર તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે." તેમણે વધુમાં કહ્યું, "અમેરિકા કોઈપણ અડચણ વિના ભારતીય માલ ખરીદે છે... પરંતુ જ્યારે અમે માલ વેચવા માંગીએ છીએ, ત્યારે અડચણ ઉભી કરાય છે."
short by
દિપક વ્યાસ /
10:12 pm on
14 Sep