અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં સોમવારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ જોવા મળ્યો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં પન્નુ ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવતો સાંભળી શકાય છે, જે દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સ્ટેજ દેખાઇ રહ્યા છે. અહેવાલો મુજબ, પન્નુને સમારોહમાં આમંત્રણ અપાયું ન હતું પણ તે ટિકિટ ખરીદીને સામેલ થયો છે.
short by
કલ્પેશ કુમાર /
10:19 pm on
21 Jan