For the best experience use Mini app app on your smartphone
ડાંગ એલ.સી.બી.ટીમને બાતમી હકિકત ડાંગ પોલીસે કાર ને રોકવા ઇસારો કર્યો પણ દારૂ લઈ જતી કાર ચાલક ભાગ્યો,વઘઇ ગાર્ડન પાસે અંધારા માં પોલીસને જોઈ ભાગવા જતા કાર પલ્ટી, કાર પલ્ટી મારતાજ ચાલક જંગલમાં ફરાર, પોલીસે કારમાં જોતા વ્હીસ્કીતથા બીયર કુલ ૧૨૯૬, બોટલો મળી આવી,૧૨૯૬ બોટલની કિંમત ૩,૦૭,૬૮૦ સાથે કાર જપ્ત કરી પોલીસે કાર્યવાહી કરી, વઘઇ પોલીસે કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો, વધુ માહિતી આપી ડીવાયએસપી જે એચ સરવૈયા
short by News Gujarati / 12:01 pm on 30 May
For the best experience use inshorts app on your smartphone