રતિલાલભાઈ એ ગુજરાત સરકારની સિટીઝન પોર્ટલના ઈ-એફ.આઈ.આર નોંધાવી પોતાના ઘરથી મોબાઈલ ચોરી થયાની અરજી રજીસ્ટર કરાવેલ હતી.જે સંદર્ભે સુબીર પોલીસ મથકે રતિલાલભાઈને બોલાવી સમગ્ર બાબતની ઓળખપત્ર રજૂ કરી, લાવા કંપનીનો મોબાઈલની કિંમત રૂ. ૧૦,૦૦૦ તથા પોકો કંપનીનો મોબાઇલની કિંમત રૂ.૮૦૦૦ એમ કુલ ૧૮,૦૦૦ હજાર કિંમતની કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરી, જે બાબતેસુબીર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
short by
News Gujarati /
02:00 am on
26 Mar