For the best experience use Mini app app on your smartphone
ડાંગ જિલ્લા ભાજપ આયોજીત આહવા ખાતે “ નવનિયુક્ત સરપંચશ્રીઓ- સદસ્યો નો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં સૌને કેસરી ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતાં.કેટલાક કોંગ્રેસ સમર્થક સરપંચ- સદસ્યોએ પણ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.સંગઠન ના પૂર્વ પદાધિકારીશ્રીઓ,જિલ્લા- તાલુકા પંચાયતના સદસ્યો, મંડળ ના હોદ્દેદારો,સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
short by News Gujarati / 12:01 am on 01 Jul
For the best experience use inshorts app on your smartphone