For the best experience use Mini app app on your smartphone
ડાંગ જિલ્લામાંઆહવા,વઘઈ, સાપુતારા, સુબીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસાદ ગાજવીજ સાથે થયેલા વરસાદને કારણે વૃક્ષ ધરાશામય થતા ઘર પર પડ્યું અને વીજળીનો થાંભલો પડી ગયો હતડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ ને લઈ ખેડુતોની ચિંતામાં વધારો.ડાંગ જિલ્લામાં સવારે 6-00 am- 06:00 pm વાગે સુધીનું વરસાદ,આહવા -24 mm,વઘઈ -12 mm,સુબીર -21mm,સાપુતારા -07 mm
short by News Gujarati / 02:00 pm on 30 May
For the best experience use inshorts app on your smartphone