આજનાં સમયમાં ડિજિટલ યુગ ઝડપી વિકસી રહ્યો છે. જેના વર્તમાન સમયમાં ફાયદા પણ છે, અને ગેરફાયદા પણ છે. રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આવેલ નોટિફાઇડ એરીયાની કચેરીમાં ફાયર ગાડીનાં ડ્રાઇવરે ઓનલાઈન ઈનામી ડ્રો ની જાહેરાત જોઈ, લાલચમાં આવી 9815 રૂપિયા ગુમાવ્યા અને સાયબર ફ્રોડનો શિકાર બન્યો.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગુંદીયા ગામે રહેતો કાલિદાસભાઈ કિશનભાઇ બંગાળ સાપુતારા ખાતે આવેલી નોટિફાઇડ એરિયાની કચેરીમાં ફાયર ગાડી ઉપર ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો
short by
News Gujarati /
02:00 am on
26 Mar